યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
સેંસેક્સમાં ઘટાડો થંભ્યો
મુંબઈ (ભાષા), સોમવાર, 12 મે 2008   ( 17:19 IST )
મુંબઈ શેરબજારના સેંસેક્સમાં પાંચ કારોબારી સત્રોના ઘટાડા પર આજે વિરામ લાગી ગયો. લેવાલી સમર્થનના પગલે સેંસેક્સ 123.83 અંકના સુધાર સાથે 16 860.90 પર બંધ થયો.

ત્રીસ શેર આધારિત સેંસેક્સ વેપાર દરમિયાન 16 546.55 અને 16 897.36 ની મર્યાદામાં રહ્યો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી આજે 30.05 અંક સુધરીને 5 012.65 પર બંધ થયો.

વેપાર દરમિયાન તે 4 913.80 અને 5 021.75 ની સીમામાં રહ્યો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હીરોનું 70 હજાર વાહન વેંચવાનું લક્ષ્ય
ચાલું વર્ષે ઘંઉની આયાત નહીં : પવાર
પેપ્સિકો-કોકાકોલાની રચનાત્મક રણનીતિ
પેરામાઉંટ કરશે 1100 કરોડનું રોકાણ
એરટેલનું એપલ સાથે જોડાણ
સેંસેક્સમાં 136 અંકોનો કડાકો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace