|
| હીરોનું 70 હજાર વાહન વેંચવાનું લક્ષ્ય |
| કોચ્ચિ (ભાષા), સોમવાર, 12 મે 2008 ( 17:18 IST ) | |
હીરો સમૂહની પૂર્ણ સ્વામિત્વવાળી અનુષંગી હીરો ઈલેક્ટ્રિકે આ વર્ષે 70,000 વાહનોના વેચાણનું લક્ષ્ય રાખ્યું છે કે, જે ગત વર્ષના વેચાણના મુકાબલે 250 ટકા વધારે છે. કંપનીએ ગત વર્ષે 21,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું.
કંપનીના મેનેજીંગ ડિરેક્ટર નવીન મુંજાલે અહીં પત્રકારોને જણાવ્યું કે, કંપનીએ ઈલેક્ટ્રિક વાહન વર્ગમાં એક આંતરરાષ્ટ્રીય કંપની બનાવાના લક્ષ્ય અંતર્ગત પોતાના કુલ ઉત્પાદનનું દસ ટકા ભાગ નિર્યાત કરશે.
તેમણે જણાવ્યું કે, ઈલેક્ટ્રિક વાહન મોડેલની વધતી માંગને પૂર્ણ કરવા માટે હીરો ઈલેક્ટ્રિકને પોતાના લુધિયાણા એકમની ઉત્પાદન ક્ષમતા 220 એકમ પ્રતિદિનથી વધીને 440 એકમ પ્રતિદિન કરી દીધી છે. કંપની આગળનો વિસ્તાર અને શોંધ અને રીસર્ચ પર આશરે 80 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
લો અને હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક વાહન વર્ગમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની નવી રેંજ રજૂ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, તેણે જણાવ્યું કે, કંપનીની નજર સસ્તી અને શ્રેષ્ઠ નિષ્પાદન કરનારા વાહનોને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા પર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|