|
| ચાલું વર્ષે ઘંઉની આયાત નહીં : પવાર |
| નવી દિલ્લી (ભાષા), સોમવાર, 12 મે 2008 ( 15:19 IST ) | |
સરકારે આ વર્ષે ઘંઉની આયાત કરવાની સંભાવનાથી ઈંકાર કર્યો કારણ કે, તેમની ખરીદ બે કરોડ ટન રહેવાની આશા છે જ્યારે ચાલૂ નાણાકિય સત્ર માટે લક્ષ્ય માત્ર દોઢ કરોડ ટનનો નક્કી કરવામાં આવ્યો હતો.
કૃષિ અને ખાદ્ય મંત્રી શરદ પવારે અહીં ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) દ્રારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને અલગથી જણાવ્યું કે, જો કે, અમે 150 લાખ ટનનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ અમે 200 લાખ ટનનો આંકડો મેળવી લઈશું. જો 200 લાખ ટનનો આંકડો મળે છે તો આયાતની જરૂરિયાત નહીં રહે. તેનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી.
મંત્રીએ જનાવ્યું કે, તેમણે રાજ્ય સરકારો અને ભારતીય ખાદ્ય નિગમ સાથે ઘંઉ ખરીદ વિષે ચર્ચા કરી છે. આ અગાઉ ક્રાયક્રમમાં બોલતી વેળાએ પવારે જણાવ્યું હતું કે, ઘંઉ ખરીદ ગત સપ્તાહે શનિવાર સુધી 1.85 કરોડ ટન થઈ ચૂકી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|