યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
પેપ્સિકો-કોકાકોલાની રચનાત્મક રણનીતિ
નવી દિલ્લી (ભાષા), 12 મે 2008   ( 14:44 IST )
ફ્રૂટ જ્યૂસ ક્ષેત્રે હરીફાઈ વધી રહી છે અને બ્રેવરેજ કંપનીઓ પૈકેજિંગ મૂલ્ય તથા નવા ઉત્પાદનોના પ્રસ્તાવના કેસમાં રચનાત્મક રણનીતિ અપનાવી રહી છે જેથી તે 1200 કરોડ રૂપિયાના બજારમાં મોટી ભાગીદારી મેળવી શકે.

સોફ્ટ ડ્રિંક કંપની પેપ્સીકો જ્યૂસ આધારિત ડ્રિંક બ્રાંડ ટ્રોપિકાના ટ્વિસ્ટરનો વિસ્તાર કરી રહી છે. તેણે તાજેતરમાં જ સફરજનનું ફ્લેવર લોંચ કર્યું છે.

કંપની સંતરાની ફ્લેવરમાં ટિવસ્ટરમાં વેચતી આવી છે. તેણે દક્ષિણ અને પશ્વિમ ભારતના પસંદગીના બજારોમાં એપલ રસ લોંચ કર્યો છે. આગામી માસમાં આ ઉત્પાદનને દેશભરમાં રજૂ કરવામાં આવશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પેરામાઉંટ કરશે 1100 કરોડનું રોકાણ
એરટેલનું એપલ સાથે જોડાણ
સેંસેક્સમાં 136 અંકોનો કડાકો
નાણાંદર ત્રણ ચાર મહિનામાં ઘટશે : રંગરાજન
વિવાદિત લાલ ઘઉંનો નાશ કરાશે
રતન ટાટા ઉદ્યોગ જગતના બૃદ્ધિશાળી વ્યક્તિ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace