|
| એરટેલનું એપલ સાથે જોડાણ |
| નવી દિલ્હી (ભાષા), સોમવાર, 12 મે 2008 ( 12:37 IST ) | |
ભારતની મોટી મોબાઈલ પરિચાલન કંપની ભારતી એરટેલે આજે દેશમાં સુપ્રસિદ્ધ જીએમએસ આધારીત આઈફોન લાવવા માટે અમેરિકા સ્થિત એપલ ઈંક સાથે જોડાણ કરવાની જાહેરાત કરી છે.
ટેલ્કોએ એક નિવેદનમાં કહ્યું કે, ભારતી એરટેલે આ વર્ષના ઉત્તરાર્ધમાં ભારતમાં આઈફોન લાવવા માટે એપલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સૂત્રોએ જાણકારી આપી છે કે, એરટેલે ઓતાના 6.5 કરૉડ જીએસએમ આધારીત ગ્રાહકોને દિવાળીના સમયે આઈફોનની રજુઆત કરવાનું શરૂ કરી શકે છે.
એપલ ઈંક સાથે કરારની કિંમતો બાબતે પૂછતા તેમણે સમજુતી બાબતે કોઈ વિવરણ આપવાનો ઈનકાર કરી દીધો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|