યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ખાનગી હવાઈમથકોને મંજૂરી
નવી દિલ્લી (ભાષા), 25 એપ્રિલ 2008   ( 09:32 IST )
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને હૈલીપેડ બનાવાને મંજૂરી દેવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગુરૂવારે નવા હવાઈ મથકોના નિર્માણની નીતિઓને પણ મંજૂરી આપી.

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુંશીએ જણાવ્યું કે, ખાનગી હવાઈમથકોના નિર્માણના પ્રસ્તાવો પર નિર્ણય નાગર વિમાનન મંત્રાલય અને નાગર વિમાનન મહાનિર્દેશાલય કરશે. જેના માટે ગૃહ મંત્રાલયની સુરક્ષા સંબંધી મંજૂરી જરૂરી માનવામાં આવે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હોંડા પણ કારોંની કીમત વધારશે
પ્રથમ ત્રિમાહીના વેચાણમાં ટોયોટા મોખરે
ઓબીસીને 99.44 કરોડનું નુંકશાન
ખાડી રોકાણકારોને ભારતમાંથી કમાણી
કોકાકોલા એકમ બંધ કરાવાની માંગ
ભારતમાં ખાદ્યાન્ન ઉત્પાદનનો નવો રેકોર્ડ
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - ખોટા ક્રોધ તથા ચિડીયાપણું થાય. માનસિક વૈચારિક તણાવ રહે. સમજી વિચારીને સ્વભાવને વિપરીત કામ કરવા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
સૌથી સસ્તુ અલ્ટ્રા પોર્ટેબલ લેપટોપ
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન અને એચસીએલ ઈંફોસિસ્ટમ્સે વિશ્વનું સૌથી સસ્તુ...
ટાટાને ખરાબ કાર બદલવાનો નિર્દેશ
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
સમીક્ષા - આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી...
આગળ વાંચો|ઘણું બધુ...