યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
હોંડા પણ કારોંની કીમત વધારશે
નવી દિલ્લી (ભાષા), 24 એપ્રિલ 2008   ( 16:14 IST )
મારૂતિ બાદ હોંડા સિએલ કાર્સ ઈંડિયા પણ પોતાની કારોની કીમત વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિના પગલે આ નિર્ણય કર્યો છે.

કંપનીએ જણાવ્યું કે, હોંડા સિટી અને સિવિક મોડલોની કીમતમાં આગામી માસ સુધી પાંચથી દસ હજાર રૂપિયાની વૃદ્ધિ કરશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, સ્ટીલની વધી રહેલી કીમતો અને ઈનપુટ ખર્ચમાં વૃદ્ધિથી અમારા ઉપર ઘણું દબાણ છે.

તેમણે જણાવ્યું કે, હવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, અમને થોડો ભાર ગ્રાહકો પર નાખવો પડશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પ્રથમ ત્રિમાહીના વેચાણમાં ટોયોટા મોખરે
ઓબીસીને 99.44 કરોડનું નુંકશાન
ખાડી રોકાણકારોને ભારતમાંથી કમાણી
કોકાકોલા એકમ બંધ કરાવાની માંગ
ભારતમાં ખાદ્યાન્ન ઉત્પાદનનો નવો રેકોર્ડ
ગુજરાતમાં બે નવા હવાઈમથક ટર્મિનલ ભવન
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - ખોટા ક્રોધ તથા ચિડીયાપણું થાય. માનસિક વૈચારિક તણાવ રહે. સમજી વિચારીને સ્વભાવને વિપરીત કામ કરવા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
સૌથી સસ્તુ અલ્ટ્રા પોર્ટેબલ લેપટોપ
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન અને એચસીએલ ઈંફોસિસ્ટમ્સે વિશ્વનું સૌથી સસ્તુ...
ટાટાને ખરાબ કાર બદલવાનો નિર્દેશ
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
સમીક્ષા - આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી...
આગળ વાંચો|ઘણું બધુ...