યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ટાટાને ખરાબ કાર બદલવાનો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે ટાટા મોટર્સ લિમિટેડને એક ખરાબ કારને બદલીને ખરીદારને 3000 રૂપિયાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિ બી એન અગ્રવાલની અધ્યક્ષતાવાળી પીઠે ટાટા મોર્ટસની અરજી ફગોવતા જણાવ્યું કે, કંપનીએ કહ્યું કે, તે ખરાબ કારને બદલી નાખે કારણ કે, આ કારમાં નિર્ધારિત સીમાથી વધારે અવાજ થઈ રહ્યો છે.

કોર્ટે કંપનીને જણાવ્યું કે, તે ખરીદદાર લછિયા સેટ્ટીને 3000 રૂપિયાની પણ વધારાની ચૂકવણી કરી. સેટ્ટીએ ફેબ્રુઆરી 2004 માં આ ટાટા ઈંડિગો એલએક્સ કાર 5.58 લાખ રૂપિયામાં ખરીદી હતી જે ખરાબ નીકળી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સાઈકલ થઈ શકે છે મોંઘી
ઓપ્ટોએ અધિગ્રહણ પ્રક્રિયા પૂર્ણ કરી
જીવીકે એનર્જીનું નામ પરિવર્તન
પુંજ લોયડને મળ્યો ઓર્ડર બેકલોગ
પેકેજ્ડ કમોડીટી નિયમ નુંકશાનદાયક
ભેલને 550નો ઓર્ડર મળ્યો
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...