યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
સાઈકલ થઈ શકે છે મોંઘી
ચંડીગઢ (ભાષા), રવિવાર, 13 એપ્રિલ 2008   ( 15:11 IST )
સામાન્ય ભારતીયના જીવનમાં પણ મહત્વપુર્ણ રહેલી સાઈકલ આવનાર દિવસોમાં હજી વધારે મોંઘી થઈ શકે છે. દેશનો સાઈકલ ઉદ્યોગ કિંમતોમાં લગભગ પાંચ ટકા વૃદ્ધિ કરવાનો વિચાર કર્યો છે.

પ્રાઈમરી સ્ટીલ વિનિર્માતાઓ દ્વારા હાટ રોલ્ડ સ્ટીલ પર 5000 રૂપિયા પ્રતિટનનો વધારો ઝીંકવાના કારણે આ સાઈકલ નિર્માતાઓના ઉત્પાદન વદ્યું છે.

ઈંડિયન બાઈસીકલ મૈન્યુફેક્ચર એસોસિએશન સંગઢઅ સતીશ ઢાંડાએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, ઉદ્યોગને સાઈકલોની કિંમતોમાં હવે ઓછામાં ઓછી પાંચ ટકાની વૃદ્ધી કારવી પડશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઓપ્ટોએ અધિગ્રહણ પ્રક્રિયા પૂર્ણ કરી
જીવીકે એનર્જીનું નામ પરિવર્તન
પુંજ લોયડને મળ્યો ઓર્ડર બેકલોગ
પેકેજ્ડ કમોડીટી નિયમ નુંકશાનદાયક
ભેલને 550નો ઓર્ડર મળ્યો
અંબુજા સિમેંટના રિણોને ક્રિસિલ રેટિંગ
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...