|
| પેકેજ્ડ કમોડીટી નિયમ નુંકશાનદાયક |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 13 એપ્રિલ 2008 ( 12:58 IST ) | |
ઉદ્યોગ ચેંમ્બર ફિક્કીએ કહ્યું કે, એક મે એ લાગૂ થઈ રહેલા પેકેજ્ડ કમોડીટી નિયમ બ્રેડ અને આઈસ્ક્રિમ જેવી ખાદ્ય સામગ્રીના નિર્માતાઓ માટે નુંકશાનદાયક થશે.
ચેંબરે કહ્યું કે, એક મેંથી પેક ઉત્પાદનોનું શુદ્ધ વજન જાહેર કરવું નિવાર્ય બનાવવામાં આવી રહ્યું છે. પેકેજ્ડ કમિટિ નિયમ 1977 માં સંશોધનથી સાબુ, ડિટર્જંટ, બ્રેડ, કેક વગેરે જેવા ઉત્પાદનોના નિર્માતાઓ પર અસર પડશે.
ફિક્કીના એક અધિકારીએ કહ્યું છે કે, ઘણા નિર્માતાઓએ વાસ્તવિક વધારે શુદ્ધ વજન કરતા ન્યૂનતમ શુદ્ધ વજન જાહેર કરવાનું શરૂ કરી દીધું છે કારણ કે, તેમને કાયદાકીય લડાઈમાં ફસાવવાનો ડર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|