યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
સીસીપીની બેઠક મંગળવારે થવાની સંભાવના
નવી દિલ્હી (ભાષા), શનિવાર, 12 એપ્રિલ 2008   ( 15:11 IST )
ઈસ્પાત નિકાસ પર પ્રતિબંધ અને લોખંડ આયાત નિકાસ પર જકાત વધારવા સહીત સરકારની સામે ભાવવધારાના નિયંત્રણ કરવા માટે ઉપ્લબ્ધ વિકલ્પો પર વિચાર કરવા માટે મૂલ્ય નિર્ધારણ સંબંધી મંત્રિમંડળીય સમિતિની બેઠક મંગળવારે થાય તેવી શક્યતા છે.

એક ઉચ્ચાધિકારીએ ગઈ કાલે અહીં જાણકારી આપી કે, નાણાં મંત્રાલય સીસીપીના વિચાર માટે વિસ્તૃત યાદી મોકલી આપી છે. વિકલ્પોમાં ઈસ્પાત પર ઉત્પાદ જકાત ઓછી કરવાનો પણ સમાવેશ થાય છે.

જથ્થામૂલ્ય સૂચકાંક પર આધારીત ભાવવધારો ત્રણ વર્ષના ટોચના સ્તર પર 7.4 ટકા પર પહોંચ્યા બાદ સરકારે સીમેંટ નિકાસ પર પતિબંધ અને ઈસ્પાત નિકાસ પર પ્રોત્સાહન પાછુ લેવાની જાહરાત કરી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નાગરિક શહેરી સહકારી બેંકનો નફો વધ્યો
બીઓઆરનો વ્યાપાર વધ્યો
ટોયોટા ભારતમાં બીજુ કારખાનું સ્થાપશે
બીબીસીએ એફએમ રેડિયો સાથે કરાર કર્યો
વધતી કીમતો ફુગાવાને મુશ્કેલ બનાવશે : મનમોહન
રિલાયંસ ઈંડસ્ટ્રીજ ભાગીદારી વેંચશે
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...