|
| નાગરિક શહેરી સહકારી બેંકનો નફો વધ્યો |
| જાલંધર (ભાષા), શનિવાર, 12 એપ્રિલ 2008 ( 11:25 IST ) | |
નાગરિક શહેરી સહકારી બેંક લિમિટેડે જણાવ્યું હતું કે, વીતેલા નાણાકીય વર્ષમાં તેનો ચોખ્ખો નફો તે પહેલાનાં નાણાકીય વર્ષની સરખામણીમાં 127 ટકા વધીને 425 કરોડ રૂપિયા થયો છે.
બેંકનાં અધ્યક્ષ કે.કે.શર્માએ જણાવ્યું હતું કે, બેંક દ્બારા બિન નિષ્પાદિત સંપત્તિઓની વધતી વસૂલીનાં કારણે તેનાં નફામાં નોંધનીય વૃદ્ધી થઈ છે.
તેમણે દાવો કર્યો હતો કે, બેંકોનાં સભ્યોની વધીને 7148 સુધી પહોંચી છે. 31 માર્ચે બેંકનું નેટવર્થ વધીને 29.15 કરોડ રૂપિયા રહ્યું હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|