યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
બીઓઆરનો વ્યાપાર વધ્યો
મુંબઈ (ભાષા), શનિવાર, 12 એપ્રિલ 2008   ( 11:09 IST )
ખાનેગી ક્ષેત્રના રૂણદાતા બેંક ઓફ રાજસ્થાન (બીઓઆર) એ ગઈ કાલે જાણકારી આપી કે, નાણાંકિય વર્ષ 2008 દરમિયાન તેમનો કુલ વ્યાપારના આંકડા 21000 કરોડ રૂપિયાની સપાટી પાર કરી જ્યારે ગત વર્ષે આ 16520 કરોડ રૂપિયા હતો.

ગઈ કાલે શુક્રવારે આપેલા નિવેદનમાં બેંક ઓફ રાજસ્થાને કહ્યું કે, કેપીએમજી...બિઝનેસ ટૂડે દ્વારા હાલમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં મધ્યમ આકારની બેંકોમાં તેને ચોથું સ્થાન આપવામાં આવ્યું છે.

દેશભરની બેંકોની 464 શાખાઓ છે અને તેમના ગ્રાહકોની સંખ્યા 20 લાખ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ટોયોટા ભારતમાં બીજુ કારખાનું સ્થાપશે
બીબીસીએ એફએમ રેડિયો સાથે કરાર કર્યો
વધતી કીમતો ફુગાવાને મુશ્કેલ બનાવશે : મનમોહન
રિલાયંસ ઈંડસ્ટ્રીજ ભાગીદારી વેંચશે
ઈંડિયન હોટલ્સે રાઈટ્સ ઈશ્યૂની તારીખ બદલી
કિંગફિશર છ નવા ક્ષેત્રોથી સેવા શરૂ કરશે
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...