|
| ટોયોટા ભારતમાં બીજુ કારખાનું સ્થાપશે |
| નવી દિલ્લી (ભાષા), 11 એપ્રિલ 2008 ( 16:16 IST ) | |
જાપાનની કાર કંપની ટોયોટા મોટર કોર્પ ભારતમાં પોતાનું બીજુ કારખાનું સ્થાપિત કરશે. કંપની તેમાં 35 કરોડ અમેરિકી ડોલરનું રોકાણ કરશે.
કંપનીની 2010 સુધી ભારતમાં રણનીતિક નાની કાર રજૂ કરવાની યોજના છે અને નવા કારખાનાની પહેલ તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.
આ સાથે ટોયોટાએ કંપનીના બીજા એકમને લઈને કેટલાયે માસથી જારી અટકળો પર વિરામ લગાવી દીધો છે. ભારતમાં ટોયાટાનું કિર્લાસ્કર ગ્રૃપ સાથે જોડાણ છે. કંપનીનું નવું એકમ કર્ણાટકમાં મોજૂદ સ્થાન પર જ હશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|