યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
બીબીસીએ એફએમ રેડિયો સાથે કરાર કર્યો
સિલિગુડી (ભાષા), શુક્રવાર, 11 એપ્રિલ 2008   ( 15:19 IST )
બીબીસીએ રેડિયો મિષ્ટી 94.3 એફએમ સાથે ઉત્તર બંગાળ અને સિક્કિમમાં બીબીસીનાં ખાસ કાર્યક્રમાનાં પ્રસારણ માટે કરાર કર્યો છે.

એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે, રેડિયો મિષ્ટીનાં મુખ્ય કાર્યકારી અધિકારી નિશાંત મિત્તલે જણાવ્યું હતું કે, એક કાર્યક્રમા 'બીબીસી એક મિનટ' હેઠળ પ્રત્યેક અડધા કલાકમાં શ્રોતાઓને સમગ્ર વિશ્વનાં રમત અને મનોરંજનની દુનિયામાં લઈ જશે.

તેની સાથે જ દરેક રવિવારે 'બીબીસી એક મુલાકાત' નામના કાર્યક્રમા હેઠળ બીબીસી ઈંડિયાનાં સંપાદક સંજીવ શ્રીવાસ્તવ પ્રખ્યાત હસ્તીઓ સાથે શ્રોતાઓની વાતચીત કરાવશે.

તેમણે કહ્યું હતું કે, આ ચેટ શોનું આયોજન વિશ્વની રમતો, મીડિયા, વ્યાપાર, કલા અને રાજકારણનાં ક્ષેત્રમાં ભારતીય હસ્તીઓને લઈને કરવામાં આવશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વધતી કીમતો ફુગાવાને મુશ્કેલ બનાવશે : મનમોહન
રિલાયંસ ઈંડસ્ટ્રીજ ભાગીદારી વેંચશે
ઈંડિયન હોટલ્સે રાઈટ્સ ઈશ્યૂની તારીખ બદલી
કિંગફિશર છ નવા ક્ષેત્રોથી સેવા શરૂ કરશે
બે રૂપિયે કિ.ગ્રા ચોખાની યોજનાનો પ્રારંભ
આઈએફસી ટાટાને દેણું આપશે
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...