યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
વધતી કીમતો ફુગાવાને મુશ્કેલ બનાવશે : મનમોહન
નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 11 એપ્રિલ 2008   ( 11:31 IST )
સરકારે આજ સ્વીકાર કર્યો છે કે, ખાદ્ય પદાર્થોની વધતી કિમતો ફુગાવાને નિયંત્રિત કરવાના કામને વધુ મુશ્કેલ બનાવશે તથા તે આર્થિક વિકાસ અને સુધાર પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે પરંતુ સાથે જ તેમણે એ વાતથી ઈનકાર કર્યો કે, વધતી કીમતો પર લગામ લગાડવા માટે આંખ બંધ કરીને નિયંત્રણ લગાડવામાં આવશે.

વડાપ્રધાન મનમોહન સિંહે વૈશ્વિક કૃષિ ઉદ્યોગ મંચની બેઠકના પ્રસંગે જણાવ્યું કે, ખાદ્ય પ્રદાર્થોની સતત કમી અને તેની વધતી કીમતોને પગલે સુધાર અને વધુ ખુલી અર્થવ્યવસ્થાઓને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો પાટાથી ઉતરી શકે છે.

ખાદ્ય પદાર્થોની કીમતોમાં ભારે વૃદ્ધિથી ફુગાવા પર નિયંત્રણ કરવું વધું મુશ્કેલ હશે અને તેનાથી વ્યાપક આર્થિક સ્થિરતાના મુદ્દાને નુકશાન થઈ શકે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રિલાયંસ ઈંડસ્ટ્રીજ ભાગીદારી વેંચશે
ઈંડિયન હોટલ્સે રાઈટ્સ ઈશ્યૂની તારીખ બદલી
કિંગફિશર છ નવા ક્ષેત્રોથી સેવા શરૂ કરશે
બે રૂપિયે કિ.ગ્રા ચોખાની યોજનાનો પ્રારંભ
આઈએફસી ટાટાને દેણું આપશે
ઓવીએલની વેનેઝુએલાની કંપની સાથે સમજુતી
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...