|
| પેટ્રોલિયમ કિંમતની વૃદ્ધિ અનિયંત્રીત : ચિદંબરમ |
| પુદુકોટ્ટઈ (ભાષા), રવિવાર, 23 માર્ચ 2008 ( 15:37 IST ) | |
કેંન્દ્રિય નાણાંમંત્રી પી ચિદંબરમે આજે અહીં કહ્યું કે, પેટ્રોલિયમ ઉત્પાદો અને ખાદ્ય તેલોની કિંમતોમાં વૃદ્ધિ કેંદ્ર સરકારના નિયંત્રણ બહારની વાત છે કારણ કે, સંપ્રગ સરકાર બન્યા બાદ આ ઉત્પાદનોની કિમત ઘણી વધી ગઈ છે.
તેમણે ઈલાહાબાદ બેંકની એક શાખા ખોલવાની જાહેરાત કરતા કહ્યું કે, કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમત 2004માં 34 ડોલર પ્રતિ બેરલ હતી જે હવે 110 પ્રતિ બેરલ થઈ ગઈ છે.
આ પ્રમાણે એક ટન પામ ઓઈલની કિંમત 2004માં 471 ડોલર હતી તે હવે 300ડોલર પ્રતિ ટન વેચવામાં આવી રહ્યું છે.
કેંન્દ્રએ પેટ્રોલિયમ અને ખાદ્ય તેલની કિંમતો પર નિયંત્રણ મેળવવા માટે ઘણા પગલા ભર્યા પણ તેમાં સફળતા મળી નથી કારણ કે તેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે થઈ રહ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|