|
| કૃષિ નીતિ સુસંગત નથી : પવાર |
| નવી દિલ્લી (ભાષા), 23 માર્ચ 2008 ( 13:18 IST ) | |
કૃષિ મંત્રી શરદ પવારે જણાવ્યું છે કે, ભારતમાં સુસંગત કૃષિ નીતિ નથી અને તેનું કારણ હોય શકે કે કે, તે કૃષિ વ્યાપાર ક્ષેત્રમાં ભરોસેમંદ ભાગીદારના રૂપે ઓળખ ન મળી શકે.
તેમણે ખાર્દ્ય ઉત્પાદનોમાં આત્મ નિર્ભરતા અને આવક વિષે પુછવામાં આવેલા પશ્નોના જવાબમાં જણાવ્યું કે, વ્યાપક અને દીર્ઘકાલિક હિતો માટે અમે આયાત અને નિકાસના વિકલ્પ ખુલ્લા રાખવા જોઈએ.
ભારતીય બાજારને વિશ્વ સમુદાયની સાથે એકીકૃત કરવા વિષે તેમણે જણાવ્યું કે, જો કમી હોય તો તમે આયાત કરી શકે છે અને જે અધિશેષ છે તે આપ નિકાસ કરી શકો છો. આજે મે ગેર બાસમતી ચોખાના નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો અને જો આગામી વર્ષે અમે બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કોણ મારા પર ભરોસો કરશે.
તેમણે જણાવ્યું કે, તે કહી શકે છે કે, આપ ભરોસાપાત્ર આપૂર્તિકતા નથી પરંતુ આ પ્રકારના વિચારોને હજુ પણ અમારી સંસદ અને મીડિયા પચાવી શકતું નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|