|
| ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો |
| નવી દિલ્લી (ભાષા), 23 માર્ચ 2008 ( 13:10 IST ) | |
વીજ ઉપકરણ બનાવનારી કંપની ભેલે જણાવ્યું છે કે, તેણે સરકારને વર્ષ 2007...08 માટે 298 કરોડ રૂપિયાનો વધારાનો નફો કરી આપ્યો છે.
ભેલના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર રવિ કુમારે પત્રકારોને જણાવ્યું કે, કંપનીની કુલ 441 કરોડ રૂપિયાનો વધારાનો નફો પૂરો પાડ્યો.
કંપનીએ ઉદ્યોગ મંત્રી સંતોષ મોહન દેવને 298 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. આ કંપનીમાં સરકારની ભાગીદારી 67.72 ટકા છે. ભેલે 2007...08 ના પ્રથમ નવ માસમાં 749 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો જે ગત વર્ષની સમીક્ષાધિન સમયગાળાની તુલનારે 38 ટકા વધારે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|