|
| ટીવીએસને ટીપીએમ પુરસ્કાર |
| નવી દિલ્લી (ભાષા), રવિવાર, 23 માર્ચ 2008 ( 13:03 IST ) | |
ચેન્નઈ સ્થિત ટીવીએસ મોટર કંપનીએ જણાવ્યું છે કે, તેણે જાપાન ઇંસ્ટીચ્યૂટ ઓફ પ્લાંટ મેંટેનેંસ દ્વારા આપવામાં આવનારો ટોટલ પ્રોડક્ટિવ મેંટેનેંસ એક્સલેંસ પુરસ્કાર જીત્યો છે.
કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે કે, કંપનીને આ પુરસ્કાર હોસુરના એકમ...2 અને મૈસૂર એકમમાં ટીપીએમ પ્રક્રિયાને લાગૂ કરવા માટે આપવામાં આવ્યો છે.
ટીવીએસના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર વેણુ શ્રીનિવાસને જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા તરફ વધવુ એક અંતહીન યાત્રા છે અને ટીવીએસની ટીમ ઉચ્ચ સ્તરીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|