યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
પેપ્સી ભારતમાં આગળ : કોક
નવી દિલ્લી (ભાષા), 23 માર્ચ 2008   ( 12:51 IST )
અમેરિકાની પ્રમુખ કોલા કંપની કોકા કોલાએ જણાવ્યું છે કે, તેમની હરીક કંપની થોડી આગળ છે પરંતુ કંપની ભારત સહિત પ્રમુખ પાંચ બજારોમાં ભારતને શામેલ કરવા માટે જોર લગાવશે.

કોકા કોલાના અધ્યક્ષ અન કાર્યાધિકારી નાવેલ ઇસ્ટેલે જણાવ્યું કે, પેપ્સી અમારાથી થોડી આગળ છે પરંતુ મુદ્દો કુલ વેપારનો છે. કોલાથી કોલાની દૃષ્ટિએ અમે આગળ છીએ. લીંબુ અને નારંગીના સ્વાદ વાળા ઉપખંડોમાં પણ અમે આગળ છીએ. પાંચ પ્રમુખ બ્રાંડમાંથી ચાર અમારા બ્રાંડ છે.

વર્ષ 1993 માં રમેશ ચોહાણ પાસેથી લિમ્કા, માજા અને થમ્સ અપ ખરીદવાની રણનીતિને યાદ કરતા ઈજ્ડેલે કહ્યું કે, આ ત્રણ ચેમ્પિયન સ્થાનીય બ્રાંડ સાથે કોકા કોલા ફેન્ટા અને સ્પ્રાઇટ જેવા વૈશ્વિક આંતરરાષ્ટ્રીય બ્રાંડનું મિશ્ર છે જેને અમે પ્રમુખ કંપની બનાવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રેલવે વેબસાઈટો હવે બે ભાષાઓમાં
નાગૌરમાં કોલસાનો ભંડાર
યામાહા રજુ કરશે નવો પિસ્ટન
નેટજેટ્સની નજર ભારત પર
ઈંડિયન બેંકે શૈક્ષણિક રૂણ આપ્યું
કેટરીના સ્લાઈસની બ્રાંડ એમ્બેસેડર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ગોયલ જેટમાં 5 % ભાગીદારી વેચશે
જેટ એરવેજનાં પ્રવર્તક નરેશ ગોયલ કંપનીમાં પોતાની પાંચ ટકા ભાગીદારી...
મિત્તલ ભારત નહીં છોડે
ખનીજ તેલની કિંમતો રેકોર્ડ સ્તર પર
મનોરંજન
નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા...
આગળ વાંચો|ઘણું બધુ...