|
| રેલવે વેબસાઈટો હવે બે ભાષાઓમાં |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 23 માર્ચ 2008 ( 12:37 IST ) | |
ઈંટરનેટના વધતા જતા પ્રભાવ અને તેની સાથે સાથે હિંદી ભાષી લોકો દ્બારા તેનો ઉપયોગને ધ્યાનમાં રાખતા ભારાતીય રેલવેએ પોતાની તમામ વેબસાઈટોને નિયમીત રૂપે અપડેટ કરવા અને તેને દ્વિભાષી બનાવવાનો નિર્ણય કર્યો છે.
રેલ મંત્રાલયે તમામ ક્ષેત્રીય રેલવેને પોતાની વેબસાઈટૉને આગામી મહિનાના અંત સુધી દ્વિભાષી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
રેલવે મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી છે કે, તમામ ક્ષેત્રીય રેલવે મહાપ્રબંધકો અને સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમોના પ્રબંધ નિર્દેશકોને પોતાની વેબસઈટોને દ્દિભાષી એટલે કે અંગ્રેજીની સાથે સાથે હિંદીમાં પણ ઉપ્લાબ્ધ કરાવવા માટે તત્કાળ પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતીય રેલવેમાં કુલ સોળ ઝોન છે. આ ઝોનલ રેલવે ઉપરાંત રેલવેના લગભગ એક ડઝન સાર્વજનિક ઉપક્રમ અને અનેક રેલવેના કારખાના છે. આ તમામની પોત પોતાની વેબસાઈટ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|