|
| નાગૌરમાં કોલસાનો ભંડાર |
| જયપુર (ભાષા), શુક્રવાર, 21 માર્ચ 2008 ( 16:14 IST ) | |
રાજસ્થાન સરકારે માન્યું છે કે, થોડા વર્ષો પૂર્વે નાગૌર જિલ્લામાં લિગ્નાઈટ કોલસાનો ભંડાર મળ્યો હતો.
સત્તાવાર સુત્રો અનુસાર નાગૌર જિલ્લાની નાગૌર તાલુકાના કુચેરા બ્લોકમાં વર્ષ 1986 87 માં બે દશમલવ પાંચ છ વર્ગ કિલોમીટર વિસ્તારમાં તથા ડેગોના તાલુકામાં નીમડી ચાંદાવતાનમાં વર્ષ 1993 1994 તથા વર્ષ 1994 1995 માં સાડા ત્રણ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં લિગ્નાઈટના ભંડાર મળ્યાં છે.
તેમણે જણાવ્યું કે, લિગ્નાઈટ ભંડાર પ્રમાણિત થવા છતા પણ રાજ્ય સરકાર દ્રારા સર્વે માટે કૃષિ ભૂમિ પ્રાપ્ત કરવાની યોજના નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|