|
| ખનીજ તેલની કિંમતો રેકોર્ડ સ્તર પર |
| સિંગાપુર (ભાષા), શુક્રવાર, 7 માર્ચ 2008 ( 15:23 IST ) | |
પુરવઠા અને અમેરિકન ડોલરમાં નબળાય આવવાથી કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતો લગભગ 106 ડોલર પ્રતિ બેરલની ઉંચાઈ પર પહોંચી ગયો છે.
સવારે વ્યાપાર દરમિયાન ન્યૂર્યોકનાં મુખ્ય તેલ સોદા લાઈટ સ્વીટ કાચા તેલનાં એપ્રિલ સોદાના ભાવ 13 સેંટ વધીને 105.60 ડોલર પ્રતિ બેરલ રહ્યું.
ન્યૂયોર્ક મર્કેંટાઈલ એક્સચેન્જમાં આ પહેલા તે 105.97 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યું હતું. લંડન બ્રેંટ નોર્થ સી કાચા તેલનાં એપ્રિલ આપૂર્તિ સોદાનાં ભાવ આઠ સેંટ વધીને ગઈ કાલે 102.69 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|