યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
મિત્તલ ભારત નહીં છોડે
નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 7 માર્ચ 2008   ( 14:08 IST )
લગભગ 24 અબજ ડોલરની લોખંડ પરિયોજનામાં થઈ રહેલા વિલંબથી વિચલિત થયા વિના આર્સેલર મિત્તલનાં મુખ્ય નાણા અધિકારી આદિત્ય મિત્તલે ભારત પરિયોજના નહીં છોડવાની વાત કહી છે.

મિત્તલે જણાવ્યું હતું કે, અમે લોખંડ પરિવારનાં સભ્ય છીએ. અમને લોખંડથી વધી કશું જ પસંદ નથી. અમે ભારતને કેવી રીતે છોડી શકીએ કે જ્યારે જબરદસ્તી છતાં અમે આર્સેલરને છોડી નથી.

તેમણે કેટલાક યુરોપીય દેશોનાં વડાપ્રધાનો અને નાણા મંત્રીઓ તરફથી આર્સેલર સોદા દરમિયાન મળેલી ઠંડી પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગોયલ જેટમાં 5 % ભાગીદારી વેચશે
એરટેલ ફોન ડેટા બેક અપ સર્વિસ શરૂ કરશે
આઈસર મોટર્સનું વેચાણ વધ્યું
મોબાઈલ ટીવીનું બજાર 36 કરોડ ડોલર
બેંક તથા RBI વિચાર કરે : ચિદંબરમ
મેઘાલયમાં કેન્દ્ર જેનપેક્ટ ખોલશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
બર્ડ ફ્લૂનાં ફેલાવાને રોકવા પ્રયત્ન
સરકાર દેશમાં બર્ડ ફ્લૂનાં ફેલાવાને રોકવા માટે દરેક સંભવ કામ...
NTPC ના મજૂર દ્રારા હડતાલ
તેલ ક્ષેત્રમાં પલાયનની સમસ્યા
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...