|
| ગોયલ જેટમાં 5 % ભાગીદારી વેચશે |
| મુંબઈ (ભાષા), 7 માર્ચ 2008 ( 13:53 IST ) | |
જેટ એરવેજનાં પ્રવર્તક નરેશ ગોયલ કંપનીમાં પોતાની પાંચ ટકા ભાગીદારી માર્ચ મહિનાનાં અંત સુધીમાં ખાનગી ઈક્વિટી કંપનીને વેચશે.
જેટ એરવેજનાં વરિષ્ઠ વ્યવસ્થાપક કે.જી.વિશ્વનાથને જણાવ્યું હતું કે, ગોયલનું આ મહિનાનાં અંત સુધીમાં પાંચ ટકા ભાગીદારી વેચવાનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું હતું કે, આ સંબંધમાં પાચ છ પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનિઓ સામેલ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|