|
| સત્ય અને અહિંસા એ જ જીવન | |
લેખક પરીચય - સ્વતંત્રતા આંદોલનના કર્ણધાર, રાષ્ટ્ર જેમને મહાત્મા ગાંધીના નામથી ઓળખે છે. 2 ઑક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં જન્મ. સવિનય અવજ્ઞા આંદોલન, ભારત છોડો આંદોલન અને દાંડી યાત્રા વગેરે સત્ય અને અહિંસા તેમના માર્ગની મુખ્યની મંજીલ હતી જ્યાં થઈને હિંદુસ્તાનની સ્વતંત્રતાનો માર્ગ પ્રશસ્ત થયો.
મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વભરમાં મહાત્મા ગાંધીના નામે ઓળખાતા હતાં. ભારત દેશના આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાનું હથિયાર લઈ બ્રિટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણા દાયક રહ્યા છે.
ગાંધીજીએ અહિંસક સવિનય કાયદા ભંગનો જે ખ્યાલ લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, અને આનો કરી ઉપયોગ તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલૅન્ડ) સુધી સીમીત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ખાલી ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સુરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખૂદ આથમી ગઇ અને કૉમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું.
મૉહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ગુજરાતનાં પોરબંદર ગામે એક વૈષ્ણવ વણિક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ ગાંધી-કરિયાણાનો ધંધો કરતા. મૉહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા અને તેમની માતા પુતળીબાઇ કરમચંદની ચોથી હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયાં હતા. મૉહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
|
| |
| | | |
|
|
|
|
|
| વાસ્તુશાસ્ત્ર - દરેક વ્યક્તિ એક સ્વર્ગતુલ્ય સ્થળે તેની દરેક નવી સવારની શરૂઆત થાય એમ ઈચ્છે છે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| આરોગ્ય સલાહ - હું એક આઘેડ વ્યક્તિના પ્રેમમાં એ સમયે જોડાયેલી જ્યારે તેની પત્નીનું અચાનક... |
| |
|
|
|
|
|
|
|