યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
કોફી હાઉસ
coffe House
PR
નિર્માતા : મહીમ મિત્તલ, અસિત મિત્તલ, કૃષ્ણ કુમાર, સંદીપ ગુપ્તા
નિર્દેશક : ગુરબીર સિંહ ગ્રેવાલ
સંગીત : જયદેવ કુમાર
કલાકાર : આશુતોષ રાણા, સાક્ષી તંવર, પેંટલ, બ્રજેશ હીરાજી, હેમંત પાંડે, હર્ષ છાયા, વિનોદ નાગપાલ

કોકી હાઉસ એક એવું સ્થાન છે જ્યાં ઘણા લોકો રોજ આવે છે, વાતો કરે છે. કેટલાક લોકો માટે આ મળવાનો ઠેકાણું રહે છે. કોફીની સાથોસાથ ચિંતન કરવામાં આવે છે. રોમાંસ કરવામાં આવે છે.

ફિલ્મ 'કોફી હાઉસ' ની કથા દિલ્લીના કોફી હાઉસના એ લોકોની આસપાસ ફરે છે જે અલગ અલગ ગ્રુપમાં છે અને રોજ કોફી હાઉસમાં આવે છે. અલગ અલગ ગ્રુપના હોવા છતાં પણ તેમની વચ્ચે એક પ્રકારનો સંબંધ છે.

કેટલીક એવી ઘટનાઓ ઘટે છે જેનાથી તમામ ગ્રૃપ એક થઈ જાય છે. તમામ એક વાત અનુભવે છે કે, માત્ર બેસીને કોફી પીવાથી અને ચર્ચા કરવાથી સમસ્યાનું સમાધાન સંભવ નથી પરંતુ કંઈક કરી દેખાડવાનો આ સમય છે.

આ ફિલ્મ યુવાઓ, બેરોજગારો, સેવાનિવૃત થઈ ચૂકેલા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાવનાઓ, હાસ્ય વ્યંગ અને દિલ અને દિમાગને હચમચાવી નાખનારા પ્રશ્નોના જવાબ શોધવા પર દર્શકોને મજબૂર કરનારી ફિલ્મ છે 'કોફી હાઉસ.'
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વિદેશ
આ દેખે જરા...
આલૂ ચાટ
જય વીરુ
13 બી
દિલ્લી-6
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...