યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
જય વીરુ
નિર્માતા : શ્યામ બેનેગલ
નિર્દેશક : પુનીત સિરા
સંગીત : બપ્પી લહેરી
કલાકાર : ફરદીન ખાન, દીયા મિર્જા, કુણાલ ખેમૂ, અંજના સુખાની, અરબાઝ ખાન.

જય અને વીરુનુ નામ લેતા જ અમિતાભ અને ધર્મેન્દ્રનો ચહેરો સામે આવી જાય એ વાત સ્વાભાવિક છે. આ બન્ને અભિનેતાઓએ ફિલ્મ 'શોલે'માં જય અને વીરુની ભૂમિકા ભજવી હતી જે આજે પણ લોકોને યાદ છે.

નિર્દેશક પુનીત સિરાએ જ્યારે બે મિત્રોની વાર્તા પર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો તો તેમને જય અને વીરુનું નામ યાદ આવી ગયું અને બાદમાં તેમણે ફિલ્મનું નામ પણ 'જય વીરુ' રાખી દીધી. તેમની ફિલ્મમાં જયની ભૂમિકા ફરદીન ખાને અને વીરુની ભૂમિકા કૃણાલ ખેમૂએ ભજવી છે.

ફિલ્મની કથાવસ્તું તરફ દૃષ્ટિપાત કરીએ તો...
એક સમયે પાકા મિત્રો કહેવાતા જય વીરુની દોસ્તી હવે દુશ્મનીમાં ફેરવાઈ ચૂકી છે. તેઓ એક બીજાનો ચહેરો પણ જોવા ઈચ્છતા નથી. એક અન્ય વ્યક્તિ પણ છે જેને આ બન્ને નફરત કરે છે. બન્ને તેજપાલ (અરબાઝ ખાન) નામના એ વ્યક્તિને મારી નાખવા ઈચ્છે છે.

પરિસ્થિતિ કંઈક એવી સર્જાય છે કે, જય અને વીરુને ભાગવું પડે છે. જો તેઓ એકબીજાની હત્યા ન કરે તો તેઓ જીવતા રહી શકે છે. શું તેઓ બન્ને બચી શકશે ? શું તેમની દુશ્મની પુન: મિત્રતામાં ફેરવાશે ? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે જુઓ 'જય વીરુ'.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
13 બી
દિલ્લી-6
વિક્ટ્રી
રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ
ચાંદની ચોક ટૂ ચાઇના
જમ્બો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
કિંગફિશરને 626 કરોડનું નુકસાન
ખાનગી વિમાનન કંપની કિંગફિશર એરલાઇન્સે જણાવ્યું છે કે, તેને ચાલૂ...
ચાર્ટર્ડ દ્રારા 600 કર્મચારીઓની છંટણી
રિલાયંસને ગેસ વેચવાની મંજૂરી
મનોરંજન
સમીક્ષા - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો...
આગળ વાંચો|ઘણું બધુ...