|
| 13 બી |
નિર્દેશક : વિક્રમ કે. કુમાર સંગીત : શંકર-અહસાન લૉય કલાકાર : આર. માધવન, નીતૂ ચન્દ્રા, સચિન ખેડ઼ેકર, મુરલી શર્મા, પૂનમ ઢિલ્લો
13 બી એક ઘરનો નંબર છે જે 13 માં માળે આવેલું છે. આ નવા ઘરમાં મનોહર (આર માધવન) પોતાના પરિવાર સાથે રહેવા માટે આવે છે. પ્રથમ દિવસે ઘરની મહિલાઓ ટીવી શો ‘સબ ખૈરિયત’ જોવે છે અને તેમને આ કાર્યક્રમ ખુબ જ પસંદ પડે છે.
આ શો તેમને પોતાના વાસ્તવિક જીવન જેવો જ લાગે છે. કારણ કે આ શો માં દેખાડવામાં આવે છે કે, તેમની જેમ એક પરિવાર નવા ઘરમાં રહેવા માટે જાય છે. તે દરરોજ શો જોવે છે અને શો માં એ પરિવાર સાથે જે ઘટનાઓ ઘટતી જાય છે તે જ ઘટનાઓ મનોહરના પરિવાર સાથે પણ ઘટતી રહે છે.આ તમામ ઘટનાઓ શુભ રહે છે એટલા માટે તમામ લોકો ખુશ થાય છે. મનોહરનો પરિવાર ચિંતામાં ત્યારે પડી જાય છે જ્યારે ‘સબ ખૈરિયત’ શો ના પરિવારના ખરાબ દિવસો આવવા લાગે છે. શું મનોહરના પરિવાર સાથે પણ કંઈક અશુભ થશે ? આમ શા માટે થઈ રહ્યું છે ? આની પાછળ કોણ છે ? શું મનોહર આ રહસ્ય પરથી પડદો હટાવી શકશે ? જાણવા માટે જુઓ '13 બી'
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો... |
| |
|
|
|
|
|
|