યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
વિક્ટ્રી
નિર્માતા : મનમોહન શેટ્ટી, અજીતપાલ મંગત
નિર્દેશક : અજીતપાલ મંગત
સંગીત : અન્નૂ મલિક
કલાકાર : હરમન બાવેજા, અમૃતા રાવ, અનુપમ ખૈર, ગુલશન ગ્રોવર, દલીપ તાહિલ

ક્રિકેટ પર આધારિત એક અન્ય ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાઓ. નિર્દેશક અજીતપાલ મંગતે હરમન
victory
PR
બાવેજાને લઈને 'વિક્ટ્રી' ફિલ્મનું નિર્માણ કર્યું છે જેમાં 45 ક્રિકેટર્સ નજરે ચડશે.


દેશના દરેક યુવાનનું એક સપનું હોય છે કે, તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે પરંતુ કરોડોમાંથી એક-બે લોકોનું જ આ સપનું પૂર્ણ થઈ શકે છે. તેને આધાર બનાવીને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રામ ઈચ્છે છે કે, તેનો પુત્ર વિજય શેખાવત ભારત તરફથી ક્રિકેટ રમે. એક નાનકડા ગામમાં રહેનારો વિજય પોતાના પિતાના સપનાને પૂર્ણ કરવા માટે રાત-દિવસ એક કરી નાખે છે. આખરે તે કેવી રીતે સફળ થાય છે તે આ ફિલ્મમાં રોચક રીતે દેખાડવામાં આવ્યું છે.

'લવ સ્ટોરી 2050' ની અસફળતા બાદ હરમન માટે આ ફિલ્મ ઘણી મહત્વપૂર્ણ થઈ ગઈ છે. હરમને પોતાની ભૂમિકાની તૈયારી માટે રાજસ્થાનના એક નાનકડા ગામમાં થોડો સમય વિતાવ્યો. સાથોસાથ ક્રિકેટરની ભૂમિકામાં વાસ્તવિક્તા લાવવા માટે ભારત તરફથી રમી ચૂકેલા પ્રવીણ આમરે પાસેથી ક્રિકેટની બારીકીઓ પણ શીખી.

વિક્ટ્રીને બૉક્સ ઓફિસ પર વિક્ટ્રી મળે છે કે, નહીં તેનો નિર્ણય દર્શકો કરશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ
ચાંદની ચોક ટૂ ચાઇના
જમ્બો
'રબ ને બના દી જોડી'
મહારથી
ખલબલી- ફન અનલિમિટેડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટા મોટર્સમાં 15,000 ની છંટણી
વૈશ્વિક મંદીના મારથી ગત બે માસમાં ચાર બંદી સહન કરી ચૂકેલી દેશ...
સત્યમનું નવું સંચાલક મંડળ
અંસલનું 400 કરોડનું રોકાણ
મનોરંજન
નવી ફિલ્મ - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો...
આગળ વાંચો|ઘણું બધુ...