યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
ચાંદની ચોક ટૂ ચાઇના
નિર્માતા : રમેશ સિપ્પી, મુકેશ તલરેજા, રોહન સિપ્પી
નિર્દેશક : નિખિલ આડવાણી
સંગીત : શંકર-અહસાન-લૉય
કલાકાર : અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર શૌરી, મિથુન ચક્રવર્તી, ગૉર્ડન લિયૂ

ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો આળસું છે. તે ચાંદની ચોકની એક દુકાનમાં શાકભાજી કાપવાનું કામ કરે છે. સાધુ-બાવાઓની મદદથી તે પોતાના ભાગ્યને સુધારવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોતાના પિતા જેવા દાદા (મિથુન ચક્રવતી) ની વાત માનતો નથી જે હમેશા તેને મહેનત કરવાની વાતો કરતા રહે છે.

એક દિવસે બે ચીની સિદ્ધૂ પાસે આવે છે અને તેને કહે છે કે, ગત જન્મમાં તે ચીનનો સૌથી મોટો યોદ્ધા હતો અને તેનો પુનર્જન્મ થયો છે. તે તેને ચીન લઈ જવા ઈચ્છે છે. હકીકતમાં તે સિદ્ધૂને મુર્ખ બનાવે છે તેમનો હેતું સિદ્ધૂને ચીન લઈ જઈને ખુંખાર સ્મગલર હોજો (ગૉર્ડન લિયૂ) થી પોતાનું ગામ છોડાવાનો છે.

ચીન જતી વેળાએ સિદ્ધૂની મુલાકાત સખી (દીપિકા પાદુકોણ) સાથે થાય છે જે પોતાની જન્મભૂમિ પર જઈ રહી છે. ચીન પહોંચ્યા બાદ સિદ્ધૂને હોજો સાથે લડાવામાં આવે છે. હોજાના માણસોને સિદ્ધૂ ચકમો આપવામાં સફળ થાય છે પરંતુ અંતે પકડાઈ જાય છે.

સિદ્ધૂની અસલિયત હોજો બધાને જણાવી દે છે. સિદ્ધૂ તેનાથી બદલો લેવા ઈચ્છે છે. તે કૂંગફૂ શીખે છે અને અંતમાં પોતાના ધ્યેયમાં સફળ થાય છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જમ્બો
'રબ ને બના દી જોડી'
મહારથી
ખલબલી- ફન અનલિમિટેડ
એક વિવાહ ઐસા ભી
દોસ્તાના
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...