યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
'રબ ને બના દી જોડી'
નિર્માતા : યશ ચોપડા, આદિત્ય ચોપડા
નિર્દેશન, કથા, પટકથા, સંવાદ : આદિત્ય ચોપડા
સંગીતકાર : સલીમ મર્ચેન્ટ - સુલેમાન મર્ચેન્ટ
કલાકાર : શાહરુખ ખાન, અનુષ્કા શર્મા (નવો ચહેરો), વિનય પાઠક, વિશેષ ભૂમિકામાં - કાજોલ, રાની મુખર્જી, પ્રીતિ જિંટા ઔર પ્રિયંકા ચોપડા

Rab-Ne-Bana-Di-Jodi
PR
જરૂરી નથી કે અમીર અને સુંદર લોકોની જ પ્રેમકથા હોય, સામાન્ય દેખાતા, રોડ પર ફરતા વ્યક્તિઓ પાસે પણ અસાધારણ પ્રેમ કથા હોય શકે છે કારણ કે, પ્રેમ કોઈ પણ પ્રકારનો ભેદ કરતો નથી.

અસાધારણ, સુંદર, અસુંદર, અમીરી-ગરીબી જેવી વસ્તુઓથી પ્રેમને કઈ લેણીદેણી નથી. એ કોઈને પણ થઈ શકે છે. પ્રેમનો રોગ જેને પણ લાગે છે તેનું જીવન બદલી જાય છે. તેને કેટલાયે નવા અનુભવો થાય છે.

કંઈક એવા જ અનુભવોમાંથી પસાર થાય છે ‘રબ ને બના દી જોડ઼ી’ નો નાયક સુરિંદર સાહની (શાહરુખ ખાન). સુરિંદર દેખાવમાં સામાન્ય છે તેનું દિલ એકદમ સાફ છે પરંતુ નોડો નીરસ પ્રકારનો વ્યક્તિ છે. પંજાબ પાવર માટે તે પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરે છે.

સુરિંદરની મુલાકાત તાની (અનુષ્કા શર્મા) સાથે થાય છે. તાનીનો સ્વભાવ સુરિંદરના સ્વભાવથી એકદમ વિપરીત છે. સુરિંદર જેટલો નીરસ છે તાની એટલી જીવનનો ભરપૂર આનંદ માણનારી યુવતી છે. તે જ્યાં પણ જાય છે ત્યાં માહોલ ખુશનુમા થઈ જાય છે.

સમગ્ર દુનિયા તેના માટે એક કેનવાસ છે જેમાં તે મનગમતા ઈન્દ્રધનુષી રંગ ભરી દે છે. ઘટનાક્રમ કંઈક એવા ઘટે છે કે, સુરિંદર અને તાની એક સાથે થઈ જાય છે. ત્યાર બાદ શરૂ થાય છે એક એવી યાત્રા જેમાં અશ્રુ, હાસ્ય, દુ:ખ, ખુશી, સંગીત, નૃત્ય અને પ્રેમ શામેલ છે. દરેક સાધારણ જોડીમાં એક અસાધારણ પ્રેમ કથા હોય છે તે આ યાત્રા સાબિત કરે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મહારથી
ખલબલી- ફન અનલિમિટેડ
એક વિવાહ ઐસા ભી
દોસ્તાના
હીરોજ
કર્જ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...