યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
ખલબલી- ફન અનલિમિટેડ
નિર્માતા : આજમ ખાન
નિર્દેશક : અજય ચડોક
સંગીત : સાજિદ-વાજિદ કલાકાર : નિખિલ દ્વિવેદી, ચંકી પાંડે, રાજપાલ યાદવ, સુરેશ મેનન

‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન
Khallballi
PR
હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામની ફિલ્મ લઈને આવી રહી છે. નામ પરથી જ જાણી શકાય છે કે, આ એક હાસ્ય ફિલ્મ છે. આ ફિલ્મમાં અસંખ્ય હાસ્ય કલાકારો નજરે ચડશે.


રાજપાલ યાદવ, સુરેશ મેનન, મનોજ જોશી, મુકેશ તિવારી, જાકિર હુસૈન, અસરાની, જૉની લીવર, ટીકૂ તલસાનિયા, રાકેશ બેદી, આસિફ શેખ, વ્રજેશ હીરજી, સંજય મિશ્રા, શક્તિ કપૂર, રસિક જોશી અને ગોવિંદ નામદેવ તેમાં દર્શકોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરશે.

ફિલ્મની કથા એક અમીર વ્યક્તિની છે જેની એક હોટલ છે. તે પોતાના હરીફની હોટલથી ઈર્ષા કરે છે અને એક ગેંગસ્ટારને બોલાવીને તેની હોટલમાં બોમ્બ લગાડવાની જવાબદારી સોંપે છે.

આ હોટલમાં અલગ-અલગ ક્ષેત્રથી આવેલા લોકો રોકાયેલા છે જેમાં કેટલાક ફિલ્મ જગત સાથે જોડાયેલા છે તો કેટલાક અંડરવર્લ્ડ સાથે. બોમ્બના સમાચાર મળતા જ પૂરી હોટલમાં ખલબલી મચી જાય છે. દોસ્તી, વફાદારી અને પ્રેમ જેવી વસ્તુઓ ખતરામાં પડી જાય છે. હાસ્યાસ્પદ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે અને દર્શકો હસીને પાગલ જેવા થઈ જાય છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
એક વિવાહ ઐસા ભી
દોસ્તાના
હીરોજ
કર્જ
હૉર્ન ઓ.કે. પ્લીજ
દ્રોણ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી...
સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ
રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો
મનોરંજન
નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં...
આગળ વાંચો|ઘણું બધુ...