|
| એક વિવાહ ઐસા ભી |
નિર્માતા : કમલ કુમાર બડજાત્યા, તારાચંદ બડજાત્યા, રાજકુમાર બડજાત્યા, અજીત કુમાર બડજાત્યા નિર્દેશક : કૌશિક ઘટક સંગીત : રવીન્દ્ર જૈન કલાકાર : સોનૂ સૂદ, ઈશા કોપ્પિકર, આલોક નાથ, સ્મિતા જયકર, અનંગ દેસાઈ
ચાઁદની ભોપાલમાં રહેનારી એક મધ્યમવર્ગીય પરિવારની યુવતી છે. તે પોતાના પિતા અને નાના ભાઈ બહેન અનુજ અને સંધ્યા સાથે રહે છે. પોતાના સ્કૂલ જનારા ભાઈ-બહેનને તે ખુબ જ પ્રેમ કરે છે.
ચાઁદની શાસ્ત્રીય સંગીતમાં પ્રશિક્ષિત છે. સ્ટેજ પર એક વખત પરફોર્મ કરતી વેળાએ ચાંદનીની મુલાકાત પ્રેમ સાથે થાય છે. પ્રેમ એક અમીર પરિવાર સાથે સંબદ્ધ ધરાવે છે તેને પણ ગીત ગાવાનો શોખ છે પરંતુ તે ખુબ જ ખરાબ ગાય છે.
બન્નેનું જીવન સાચી દિશામાં ચાલી રહ્યું હોય છે. સગાઈવાળા દિવસે અચાનક ચાંદનીના પિતાનું મૃત્યુ નિપજે છે. ચાંદની પોતાના પરિવારમાં સૌથી મોટી સભ્ય બની જાય છે. એક તરફ તેના મહેંદીવાળા હાથ તેને પોતાના પ્રેમી સાથે સપનાઓ પૂર્ણ કરવા તરફ ઈશારો કરે છે તો બીજી તરફ તેના નાના ભાઈ-બહેન છે જેને તે છ્હોડી શકતી નથી.
ચાંદની લગ્ન ન કરવાનો નિર્ણય લે છે જેથી તે પોતાના નાના-ભાઈ બહેનને પગભર ન કરી શકે. ચાંદનીની ભાવનાઓને પ્રેમ સમજે છે અને તે ચાંદનીનો સાથ આપે છે. બાર વર્ષ સુધી પ્રેમ ચાંદનીની રાહ જોવે છે જ્યાં સુધી ચાંદની પોતાના દાયિત્વોમાંથી મુક્ત થઈ જતી નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|