યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
દોસ્તાના
નિર્માતા : કરણ જૌહર, હીરૂ જૌહર
નિર્દેશક : તરૂણ મનસુખાની
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડ઼ા, જૉન અબ્રાહમ, બૉબી દેઓલ (વિશેષ ભૂમિકા), શિલ્પા શેટ્ટી (વિશેષ ભૂમિકા), કિરણ ખેર

ફિલ્મ ’દોસ્તાના’ ની કથા મિયામીમાં રહેનારા સમીર (અભિષેક બચ્ચન) અને કુણાલ
john
PR
(જૉન અબ્રાહમ) ની છે. સમીર સેંટ સ્ટીવ હૉસ્પિટલમાં કામ કરે છે અને પોતાની સેંસ ઑફ હ્યૂમરના કારણે હમેશા પરેશાનીમાં આવી જાય છે પરંતુ તે ગમે તે વ્યક્તિના જીવનમાં ખુશીઓ લાવી શકે છે.


કુણાલ વ્યવસાયે ફોટોગ્રાફર છે. ઉચું કદ, આત્મવિશ્વાસથી ભરપૂર, સ્વભાવથી મધુર કુણાલનું વ્યક્તિત્વ કંઈક એવું છે કે, જે પણ યુવતી તેને મળે છે તે તેના પર ફિદા થઈ જાય છે. તે પોતાનું કામ જવાબદારી અને વ્યવસ્થિત રીતે કરે છે.

કુણાલ સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, તેની પાસે મિયામીમાં રહેવાની મંજૂરી નથી કારણ કે, તે ગેરકાનૂની રીતે ત્યાં રહી રહ્યો છે. આ કારણે ભાડાનું મકાન શોધવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સમીર અને કુણાલની મુલાકાત થાય છે અને બન્ને રહેવા માટે ફ્લેટની શોધ કરે છે. તેમને એક ફ્લેટ પસંદ આવે છે પરંતુ મકાનની માલિક તેઓને ફ્લેટ ભાડે આપવાની ના પાડી દે છે. તેની શરત રહે છે કે, તે માત્ર યુવતીઓ અથવા વિવાહિત વ્યક્તિઓને જ ફ્લેટ આપશે કારણ કે, આ મકાનમાં તેની ભત્રીજી નેહા (પ્રિયંકા ચોપડા) પણ રહે છે.

સમીર અને કુણાલ આ સમસ્યાનું સમાધાન કાઢે છે. તે મકાન માલકિનને જણાવે છે કે, તેઓ ગે છે અને તેમને ફ્લેટ મળી જાય છે. નેહા એક ફેશન મેગ્જીનમાં કામ કરે છે અને લગ્ન કરીને સેટલ થવા ઈચ્છે છે.

સમય પસાર થતો જાય છે. સમીર અને કૃણાલ બન્ને નેહા પર લટ્ટૂ થઈ જાય છે પરંતુ નેતા તેમને બિલકુલ પણ ભાવ આપતી નથી કાર કે, તે બન્ને ને ગે સમજે છે. કેવી રીતે આ રહસ્ય ખુલે છે તેને હાસ્યની ચાસણીમાં ડૂબોડીને દેખાડવામાં આવ્યું છે.

કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે અને પ્રથમ વખત તે 'કે' અક્ષરથી શરૂ ન થનારી ફિલ્મ બનાવી રહ્યાં છે. તેમના પિતા યશ જૌહરે વર્ષો પહેલા અમિતાભ બચ્ચન, જીનત અમાન અને શત્રુઘ્ન સિન્હાને લઈને 'દોસ્તાના' બનાવી હતી.

‘દોસ્તાના’ નું ‍શૂટિંગ મિયામી, ફ્લોરિડા અને યૂએસએમાં કરવામાં આવ્યું છે અને કરણના સહાયક તરૂણ મનસુખાનીએ તેને નિર્દેશિત કરી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હીરોજ
કર્જ
હૉર્ન ઓ.કે. પ્લીજ
દ્રોણ
ગોલમાલ રિટર્ન
વેલકમ ટૂ સજ્જનપુર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી...
સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ
રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો
મનોરંજન
નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં...
આગળ વાંચો|ઘણું બધુ...