|
| હૉર્ન ઓ.કે. પ્લીજ |
નિર્માતા : અબ્દુલ સામી સિદ્દકી નિર્દેશક : રાકેશ સારંગ સંગીત : લલિત પંડિત કલાકાર : નાના પાટેકર, રિમી સેન, મુજ઼ામ્મિલ ઇબ્રાહીમ
ગોવિંદા (નાના પાટેકર) એક ટ્રક ડ્રાઈવર છે અને પોતાની પત્ની રિયા (રિમી સેન)ને ખુબ જ પ્રેમ કરે છે. જે કરોડપતિ છે અને જેનું તેને જરા પણ અભિમાન નથી. ગોવિંદા એક ટ્રક ડ્રાઈવરની જેમ રહે છે અને વાત કરે છે.
એક દિવસે ગોવિંદા એક યુવક અજય (મુજામ્મિલ ઇબ્રાહીમ) ને આત્મહત્યા કરતા જોવે છે. તે તેને બચાવીને આત્મહત્યા કરવા પાછળનું કારણ પુછે છે. અજય જણાવે છે કે, રિયા નામની એક યુવતીને તે પ્રેમ કરતો હતો પરંતુ જ્યારે તેને ખબર પડી કે, તેના તો પહેલેથી લગ્ન થઈ ચૂક્યાં છે તો તેણે આત્મહત્યા કરીને પોતાની જીવન લીલા સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો.
હકીકતમાં અજય રિયાથી નહી પરંતુ તેની બહેન સિયાથી પ્રેમ કરે છે. અજયને ગોવિંદા એક એવી યોજના જણાવે છે જેના થકી તે પોતાની પ્રેમિકા રિયાના પતિને મારીને રસ્તા પરથી હટાવી દે. અજય માની જાય છે અને ત્યાર બાદ શરૂ થાય છે હાસ્યની જોરદાર રમઝટ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|