યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
દ્રોણ
નિર્માતા : સૃષ્ટિ બહલ, સુનીલ લુલ્લા
નિર્દેશક : ગોલ્ડી બહલ
સંગીત : ધ્રુવ ઘાણેકર
કલાકાર : અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડ઼ા, કેકે મેનન, જયા બચ્ચન

આદિત્ય (અભિષેક બચ્ચન) ને પોતાના વિષે કઈ પણ ખબર નથી. તે કોણ છે ? કોણ તેના માતા-પિતા છે ? તે જાણતો નથી. એક પરિવારે તેને ઉછેર્યો અને મોટો કર્યો. આદિત્યને હમેશા
Drona
PR
એક સપનું આવે છે જેમાં તેને ગુલાબની એક પાંખડી દેખાય છે. તે આદિત્યને કંઈક જણાવવા ઈચ્છે છે પરંતુ આદિત્ય તેને સરખી રીતે સમજી શકતો નથી.


શૈતાન રિજ રાયજદા (કેકે મેનન) ની ઈચ્છા છે કે, સમગ્ર દુનિયા પર તેની હુકૂમત હોય. પોતાની આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે તેને એક રહસ્યને જાણવું પડશે.

આ રહસ્યની જાણ તેને દ્રોણને પરાજિત કરવા પર જ થઈ શકે છે. રિજ જાણ તો નથી કે, આ દ્રોણ કોણ છે અને તે ક્યાં રહે છે ? તે તેને શોધવાનો પૂરતો પ્રયત્ન કરે છે.

એક વાર આદિત્ય અને રિજનો આમનો સામનો થાય છે. આદિત્યને જોઈને રિજ ઓળખી જાય છે કે, તે જ દ્રોણ છે. તે આદિત્યને પકડે એ પહેલા તે તેને ચકમો આપીને ભાગી જાય છે.

સોનિયા (પ્રિયંકા ચોપડા) એક સંપ્રદાયની મુખિયા છે તેની મુલાકાત આદિત્ય સાથે થાય છે. આદિત્ય વિષે સોનિયા ઘણું બધુ જાણે છે. તે તેણે જણાવે છે કે, તે દ્રોણ છે અને તેનો જન્મ પ્રતાપગઢમાં થયો છે. ત્યાં તેની માં રાની જયતી દેવી (જયા બચ્ચન) રહે છે.

બન્ને પ્રતાપગઢ જવા માટે નિકળે છે પરંતુ તેમના માર્ગમાં રિજ પોતાની સેના સાથે ઉભો રહી જાય છે. શું છે એ રહસ્ય જેને જાણીને રિજ સમગ્ર દુનિયા પર રાજ કરશે ? શું છે આદિત્ય અને દ્રોણનું રહસ્ય ? દ્રોણ અને રિજના મુકાબલામાં કોણ જીતશે ? જાણવા માટે જુવો 'દ્રોણ'
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગોલમાલ રિટર્ન
વેલકમ ટૂ સજ્જનપુર
1920
કિડનેપ
ચમકૂ
'ફૂંક'
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...