યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
વેલકમ ટૂ સજ્જનપુર
નિર્માતા : રૉની સ્ક્રૂવાલા
નિર્દેશક : શ્યામ બેનેગલ
સંગીત : શાંતુનુ મોઇત્રા
કલાકાર : શ્રેયસ તલપદે, અમૃતા રાવ, રવિ કિશન, ઈલા અરુણ, દિવ્યા દત્તા, યશપાલ શર્મા

welcome to sajjanpur
PR
મહાદેવ (શ્રેયસ તલપદે) ની ઈચ્છા ઉપન્યાસકાર બનવાની છે પરંતુ હાલ તે પોતાના ગામ સજ્જનપુરની પોસ્ટ ઓફિસ પાસે બેસીને લોકોના પત્ર લખવાનું કામ કરી રહ્યો છે અને તે તેનાથી ઘણો ખુશ પણ છે.

સજ્જનપુરમાં ભણેલા ગણેલા લોકો ગણતરીના માત્ર છે એટલા માટે મોટાભાગના લોકો મહાદેવ પાસે પોતાના પત્ર વંચાવે છે. મહાદેવ પોતાની કૌશલતા અને સુંદર અક્ષરોથી પત્ર લખીને તેમને ખુશ કરી દે છે.

એક દિવસે કમલા નામની યુવતી મહાદેવ પાસે પત્ર લખાવવા માટે આવે છે. કમલાને જોઈને મહાદેવની નાનપણના સ્મરણો તાજા થઈ જાય છે. નાનપણમાં કમલા અને મહાદેવ એક જ સ્કૂલમાં ભણતા હતાં.

એક દિવસે કમલાએ મહાદેવને તેના સુંદર અક્ષરોમાં નોટ્સ લખવા માટે કહ્યું. મહાદેવ રાજી થઈ ગયો પરંતુ બદલામાં તેણે એક કિસ માંગી લીધી. આ ઘટના બાદ કમલાએ સ્કૂલ આવવાનું જ બંધ કરી દીધી.

સુદર કમલાને જોઈને મહાદેવનો નાનપણનો પ્રેમ ફરી જાગી ઉઠે છે. કમલા તેની પાસે પોતાના પતિ માટે ચિઠ્ઠી લખાવવા માટે આવી છે. તેનો પતિ રોજગારી માટે મુંબઈ ગયેલો છે.

મહાદેવે એક પત્ર લખ્યો કે, તેનો પતિ અને કમલા અલગ થઈ જાય અને પોતે કમલાને અપનાવી શકે. મહાદેવની યોજના સફળ થઈ ગઈ હતી પરંતુ અચાનક જ એક એવી ઘટના ઘટિત થાય છે કે, તે વિલેન બનવાના બદલે નાયક બની જાય છે.

આ ઘટના કઈ છે ? જાણવા માટે જુઓ...વેલકમ ટૂ સજ્જનપુર...
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
1920
કિડનેપ
ચમકૂ
'ફૂંક'
બચના એ હસીનો
સિંહ ઇજ કિંગ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી...
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મહિંન્દ્રાનું નેપાળમાં રેનોનું લોંચીંગ
મનોરંજન
સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી...
આગળ વાંચો|ઘણું બધુ...