યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
1920
નિર્માતા : સુરેન્દ્ર શર્મા, ભાગવતી ગબરાની, અમિતા બિષ્નોઈ
નિર્દેશક : વિક્રમ ભટ્ટ
સંગીત : અદનાન સામી
કલાકાર : રજનીશ દુગ્ગલ, અદા શર્મા, રાજ જુત્શી, વિપિન શર્મા

1920
PR
નામ પરથી જાણ મળે છે કે, ફિલ્મની કથા 1920 ની છે. એક ઘર વિષે અલગ અલગ પ્રકારની વાતો થયાં કરે છે. આ ઘરને શ્રાપિત કહેવામાં આવે છે. જે પણ આ ઘરને ખરીદીને તોડવાનો પ્રયત્ન કરે છે તેનું રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ થઈ જાય છે.

અર્જુન (રજનીશ દુગ્ગલ) અને લીસા (અદા શર્મા) આ ઘરને ખરીદે છે. અર્જુનની ઈચ્છા આ ઘરને તોડીને એક હોટલ બનાવાની છે. અર્જુન અને તેની પત્ની સાથે પણ વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગે છે.

બને એક બીજા પર શક કરવા લાગે છે. અર્જુન પોતાના દિલની હાલત પોતાના ડોક્ટર મિત્ર અને લીસા પાદરીને જણાવે છે. તે તેમના સંબંધો જોડવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ સમાધાન નીકળતું નથી.

શુ અર્જુન અને લીસાના સંબંધો ઠીક થઈ શકશે ? શું બન્ને જીવીત બચી શકશે ? આખરે આ ઘરનું રહસ્ય શું છે ? જાણવા માટે જુઓ '1920'.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કિડનેપ
ચમકૂ
'ફૂંક'
બચના એ હસીનો
સિંહ ઇજ કિંગ
અગલી ઔર પગલી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી...
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મહિંન્દ્રાનું નેપાળમાં રેનોનું લોંચીંગ
મનોરંજન
સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી...
આગળ વાંચો|ઘણું બધુ...