|
| કિડનેપ |
નિર્માતા : શ્રી અષ્ટવિનાયક સિને વિઝન લિમિટેડ નિર્દેશક : સંજય ગઢવી સંગીત : પ્રીતમ ચક્રવર્તી કલાકાર : સંજય દત્ત, ઈમરાન ખાન, મિનિષા લાંબા, વિદ્યા માલવદે, રાહુલ દેવ, રીમા લાગૂ
સોનિયા (મિનિષા લાંબા) જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેની માતા (વિદ્યા માલવદે) અને પિતા વિક્રાંત (સંજય દત્ત) વચ્ચે તલાક થઈ ગયાં હતા સોનિયા હવે 17 વર્ષની થઈ ગઈ છે અને પોતાની માતા તથા નાની સાથે રહે છે.
સોનિયાના 18 માં જન્મદિનના એક સપ્તાહ પૂર્વે તેનું અપહરણ થઈ જાય છે. તેનું અપહરણ કબીર (ઈમરાન ખાન) કર્યું છે અને તે આ વિષે માત્ર સોનિયાના પિતા વિક્રાંત સાથે વાત કરે છે.
વિક્રાંત દુનિયામાં સૌથી અમીર ભારતીય છે અને ન્યૂયોર્કમાં રહે છે. પોતાની પુત્રીને બચાવવા માટે તે ભારત આવે છે. કબીર તેની પાસે કેટલાયે કામ કરાવે છે અને દરેક કામના અંતમાં એક સંકેત છુપાયેલો રહે છે જે વિક્રાંતને તેની પુત્રીની નજીક લઈ જાય છે.
શું વિક્રાંત પોતાની પુત્રીને બચાવી શકશે ? અપહરણ કરવા પાછળ કબીરનો મુખ્ય હેતું શું છે ? જોવા અને જાણવા માટે જુવો 'કિડનેપ'.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|