|
| થોડા પ્યાર થોડા મૈજિક |
નિર્માતા : આદિત્ય ચોપડા કૃણાલ કોહલી નિર્દેશક : કૃણાલ કોહલી સંગીત : શંકર અહેસાન લોય કલાકાર : સૈફ અલી ખાન, રાની મુખર્જી, અમીષા પટેલ
રણવીર તલવાર (સૈફ અલી) પાસે નાણા ખુબ જ છે પરંતુ પ્રેમ નથી. તેણે જેને પણ પ્રેમ કર્યો તે બધાને તેણેગુમાવી દીધા. કોર્ટના ચુકાદા મુજબ રણવીરને ચાર બાળકોની દેખરેખ રાખવી પડે છે. આ બાળકો રણવીરના ઘરમાં રહે છે.
બાળકો અને રણવીર વચ્ચે પ્રેમનો સંબંધ છે જ નહી. રણવીર બાળકોને અને બાળકો રણવીરને બિલકુલ પણ પસંદ કરતા નથી. બાળકો હમેશા બદલો લેવાની તકો શોધતા રહે છે. તેમનું જીવન નીરસ થઈ જાય છે.
એક દિવસે તે ભગવાને પ્રાથના કરે છે કે, તેઓ આ મુદ્દે કંઈક કરે અને તેમની પ્રાર્થના સાંભળી લેવામાં આવે છે ભગવાન એક પરી ગીતા (રાની મુખર્જી)ને મોકલે છે જે ઈંદ્રધનુષથી સાઈકલ ચલાવતા રણવીરના ઘરે આયા બનીને પહોંચી જાય છે.
ત્યાર બાદ બધાના જીવનમાં શરૂ થાય છે પ્રેમ અને જાદુનો સિલસિલો. મોજ, મસ્તી, જાદૂ અને પ્રેમથી ભરેલી 'થોડા પ્યાર થોડા મેજિક' બધાને પસંદ પડશે એવું તેની સાથે જોડૅઅયેલા લોકોનું માનવું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|