યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
સરકાર રાજ
નિર્માતા-નિર્દેશક : રામગોપાલ વર્મા કલાકાર : અમિતાભ બચ્ચન,એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, તનીષા

ઉદ્યોગપતિ અને મહત્વાકાંક્ષી અનિતા રાજન (એશ્વર્યા રાય) એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં સીઈઓ છે. મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં પાવર પ્લાન્ટ લગાડવાની તેમની યોજના છે. શંકર (અભિષેક બચ્ચન) ને આ પ્લાન્ટથી થનારા લાભનો અંદાજો લાગી જાય છે.

સરકાર (અમિતાભ બચ્ચન) આ પ્લાન્ટને લગાડવાના પક્ષમાં નથી પરંતુ શંકર તેને મનાવી લે છે. અનિતા અને શંકર ગામોમાં જઈને લોકોને આ પ્લાન્ટના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરે છે.

સરકારના વિરોધી લોકોને સરકાર વિરુદ્ધ એક મુદ્દો મળી જાય છે. તમામ વિરોધી મળીને સરકારની સત્તાને હલાવવા ઈચ્છે છે તેઓ એવો પ્રયત્ન કરે છે કે, સરકારની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે.

રાજનીતિક દાવપેચ, શક્તિઓ અને પરંપરાઓને આ રાજનીતિક ડ્રામામાં રામગોપાલ વર્માએ દેખાડ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આમિર
મેરે બાપ પહલે આપ
મિ. ભટ્ટી ઑન છુટ્ટી
ભૂતનાથ
'જન્નત'
ટશન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...