|
| આમિર |
નિર્માતા : રૉની સ્ક્રૂવાલા નિર્દેશક : રાજકુમાર ગુપ્તા સંગીતકાર : અમિત ત્રિવેદી કલાકાર : રાજીવ ખંડેલવાલ
અનુરાગ કશ્યપના સહાયક રહી ચૂકેલા રાજકુમાર ગુપ્તા ‘આમિર’ નામની ફિલ્મમાં લઈને જઈ રહ્યાં છે. નાના પડદાના કલાકાર રાજીવ ખંડેલવાલ આ ફિલ્મ મારફત મોટા પડદા પર પોતાની શરૂઆત કરવા જઈ રહ્યાં છે.
ડૉ. આમિર (રાજીવ ખંડેલવાલ) આજે જે કંઈ પણ છે તે પોતાના જોરે છે. વિદેશમાં રહેનારા આમિરને એક યુવતી સાથે પ્રેમ થઈ જાય છે જે બીજા ધર્મની છે.
આમિર તેની સાથે પોતાનું સમગ્ર જીવન વીતાવવા ઈચ્છે છે. તે પોતાના દેશમાં પરત ફરીને પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માંગે છે.
ભારત આવીને તે જૂની મુંબઈના એક મુસ્લિમ વિસ્તારમાં રહે છે. સાંકડી ગલી, સસ્તી હોટલ, ભીડ, વેશ્યાઓ અને દલાલોથી આ વિસ્તાર ભરેલો છે. આમિર પાસે એવું કરાવવામાં આવે છે જે તે ઈચ્છતો નથી. તે સ્વયંને અસહાય અનુભવે છે.
તે કેવી રીતે આ વિપરીત પરિસ્થિતિઓનો મુકાબલો કરે છે તે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|