યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
મેરે બાપ પહલે આપ
Akhay Khanna
PR
નિર્માતા : રમન મારુ-કેતન મારુ-માનસી મારુ નિર્દેશક : પ્રિયદર્શન સંગીત : વિદ્યાસાગર કલાકાર : અક્ષય ખન્ના, પરેશ રાવલ, જેનેલિયા ડિસૂજા, મનોજ જોશી, ઓમ પુરી, રાજપાલ યાદવ, શોભના

જનાર્દન વિશ્વંભર રાણે (પરેશ રાવલ)ના બે પુત્રો છે. ચિરાગ (મનોજ જોશી) અને ગૌરવ (અક્ષય ખન્ના). જનાર્દને બન્નેનો ઉછેર લાડ કોડથી કર્યો છે.

નાનપણમાં જ બન્નેની માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. જનાર્દને તેમને પિતાની સાથોસાથ મા નો પ્રેમ પણ આપ્યો. જર્નાદને પુષ્કળ પ્રેમ આપીને બન્નેને મોટા કર્યા અને હવે બન્નેએ તેમનું કામ સંભાળી લીધું છે.

Paresh_Akhay
PR
ગૌરવ તો પોતાના પિતાને એક પુત્રની જેમ પ્રેમ કરે છે. તે ક્યારેક તેમના પર ખિજાય છે અને ક્યારેક ડરાવે પણ છે. જનાર્દનનો માધવ માથુર (ઓમપુરી) નામનો મિત્ર છે.

માધવ તલાકશુદા વ્યક્તિ છે અને આ ઉમરમાં તે પોતાના માટે કોઈ યુવતી શોધી રહ્યો છે. તેના આ લક્ષણો ગૌરવને પસંદ નથી.

ગૌરવની મુલાકાત પોતાના કોલેજ સમયની મિત્ર શિખા (જેનેલિયા ડિસૂજા) સાથે થાય છે. શિખા પોતાની ગાર્જિયન અનુરાધા (શોભના) સાથે રહે છે. એક દિવસે જનાર્દન અને અનુરાધાની મુલાકાત થાય છે. અનુરાધા જનાર્દનનો પ્રથમ પ્રેમ છે.

જ્યારે આ વાતની જાણ ગૌરવને થાય છે તો તે પોતાના પિતાના લગ્ન કરવાનો નિર્ણય કરે છે. તેમના માર્ગમાં અનેક વિધ્નો આવે છે. કેવી રીતે ગૌરવ આ વિઘ્નોમાંથી બહાર નીકળે છે તે આ ફિલ્મમાં હાસ્યાંસ્પદ સ્થિતિમાં દેખાડવામાં આવ્યું છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મિ. ભટ્ટી ઑન છુટ્ટી
ભૂતનાથ
'જન્નત'
ટશન
સિર્ફ : લાઈફ લુક્સ ગ્રીનર ઑન ધ અધર સાઈડ.
શૌર્ય
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...