યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
મિ. ભટ્ટી ઑન છુટ્ટી
Anupam-kher
PR
નિર્દેશક : કરણ રાજદાન સંગીત : ચન્ની સિંહ કલાકાર : ભૈરવી ગોસ્વામી, અનુપમ ખેર, શક્તિ કપૂર, અંજન શ્રીવાસ્તવ, અમિતાભ બચ્ચન (અતિથિ કલાકાર)

મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનો એક પ્લાન છે. તે આ પ્લાન બુશને બતાવવા ઈચ્છે છે. તેમણે પોતાની બેન્કથી વ્યાઈટ હાઉસ પર સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

અચાનક મિ. ભટ્ટીના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગે છે. કેટલાક લોકો મિ.ભટ્ટીનો પીછો કરે છે અને તેમના ફોટા ખેંચે છે. મિ. ભટ્ટી સમજી શકતા નથી કે, આખરે આ લોકો કોણ છે ?

એક દિવસે મિ. ભટ્ટીને જાણવા મળે છે કે, તેમને એક સ્પર્ધામાં ઈનામ મળે છે. જે અંતર્ગત તે યૂરોપ ટ્રીપ પર મફતમાં જઈ શકે છે. મિ. ભટ્ટી વિચારમાં પડી જાય છે કે, તેમણે તો કદી હરીફાઈમાં ભાગ લીધો નથી.

મફતમાં મળેલી વસ્તુ સારી લાગે છે. મિ. ભટ્ટી યૂરોપ જવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ જતાં પહેલા તે પોતાના પ્રિય કલાકાર અમિતાભ બચ્ચનને જણાવાનું ભૂલતા નથી. તે બિગ-બી ના બંગલાની બહાર ઉભા રહીને તેમને જણાવે છે કે, તે યૂરોપ જઈ રહ્યાં છે.

યૂરોપ પહોંચ્યા બાદ તેમની સાથે ફરીથી અજીબોગરીબ ઘટનાઓ ઘટવા લાગે છે. એક અંગ્રેજ મહિલા મિ. ભટ્ટીના પ્રેમમાં પડી જાય છે. તેનું નામ એલિસ છે. મિ. ભટ્ટીને જરૂરિયાત કરતા વધું સ્વાગત-સત્કાર મળે છે. તેમને સમજમાં આવતું નથી કે, આખરે આ શું થઈ રહ્યું છે ?

એલિસ એક દિવસે અચાનક ગાયબ થઈ જાય છે તેને મૃત માની લેવામાં આવે છે. શંકાની સોય મિ. ભટ્ટી તરફ ઈશારો કરે છે. સ્કાટલેન્ડ યાર્ડ કેસની તપાસ કરે છે. મિ. ભટ્ટી મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે જ્યારે તેમને એક ખતરનાક અપરાધી અબૂ સિદ્દકી માની લેવામાં આવે છે.

તેઓ માની લે છે કે, તેઓ અબૂ છે. જેના માટે પોલીસ જોર જબરદસ્તી કરતી નથી પરંતુ તેમને એવું કહેવા માટે અમિતાભ બચ્ચન કહે છે.

અમિતાભ તેને શા માટે આવું કહે છે ? શું મિ. ભટ્ટીની વિશ્વમાં શાંતિ લાવવાની યોજના સફળ થઈ શકશે ? જાણવા માટે જુઓ 'મિ. ભટ્ટી ઑન છુટ્ટી'
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભૂતનાથ
'જન્નત'
ટશન
સિર્ફ : લાઈફ લુક્સ ગ્રીનર ઑન ધ અધર સાઈડ.
શૌર્ય
વન ટૂ થ્રી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace