યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
ભૂતનાથ
નિર્માતા : રવિ ચોપડા, નિર્દેશક : વિવેક શર્મા સંગીતકાર : વિશાલ-શેખર, સલીમ-સુલેમાન કલાકાર : અમિતાભ બચ્ચન, અમન સિદ્દીકી, પ્રિયાંશુ ચેટર્જી, સતીશ શાહ, જૂહી ચાવલા, રાજપાલ યાદવ, શાહરૂખ ખાન

બાળકોનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે. તેમના પ્રેમને કોઈ સીમાઓમાં બાંધી ન શકાય અને ન તો તે પ્રેમમાં કોઈ અપેક્ષા રાખે છે. સાત વર્ષનો નિર્દોષ બંકૂ પોતાના તોફાનોથી પોતાની મમ્મીને ખુબ જ હેરાન કરે છે. તેની મમ્મી સુસ્ત અને નબળી છે. બંકૂનો એક કાલ્પનિક મિત્ર છે 'ભૂતનાથ'.

'ભૂતનાથ' ખુબ જ ચિડચિડિયો છે અને ઓછું બોલે છે. બંકૂની મિત્ર તેને બદલવા પર મજબૂર કરી દે છે. હવે તે પણ બંકૂના તોફાનોમાં સામેલ થઈ જાય છે. ઘર-સ્કૂલમાં તે મળીને ખુબ જ તોફાન કરે છે અને ખુબ હસે હસાવે છે.

તેમનો સંબંધ એકદમ પવિત્ર, નિર્દોષ અને ખુશીઓથી ભરેલો છે. બાળકોની આંખોથી વયસ્કોને દુનિયા દેખાડવાનો પ્રયત્ન આ ફિલ્મ મારફત કરવામાં આવ્યો છે. આ કથાથી કોઈ શિક્ષાપ્રદ સંદેશ પણ મળે છે.

મહેનત અને કાબિલિયતને રેખાંકિત કરવા મુશ્કેલીઓથી લડવા માટે આ ફિલ્મ પ્રેરિત કરે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
'જન્નત'
ટશન
સિર્ફ : લાઈફ લુક્સ ગ્રીનર ઑન ધ અધર સાઈડ.
શૌર્ય
વન ટૂ થ્રી
રેસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace