યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
'જન્નત'
Emran-Hashmi-&-Sonal-Chauha.jpg
PR
નિર્માતા : મુકેશ ભટ્ટ, નિર્દેશક : કૃણાલ દેશમુખ, સંગીત : પ્રીતમ, કામરાન અહેમદ, કલાકાર : ઈમરાન હાશમી, સોનલ ચૌહાણ, સમીર કોચર, વિશાલ મલ્હોત્રા, જાવેદ શેખ

'જન્નત' ફિલ્મ એક એવા યુવાન પર કેન્દ્રિત છે જે ગુનાખોરીના દલદલમાં ફસાઈ છે. આ યુવાનનું સ્વપ્નું હમેશા સ્વર્ગની શોધનું રહ્યું છે.

અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્તા મારફત તે નાણા કમાય છે. એક મોલમાં તેની મુલાકાત જોયા નામની એક યુવતી સાથે થાય છે. આ મુલાકાત તેણે સામાન્ય જીવનમાંથી નીકળવાનું એક કારણ આપે છે.

તે ગંજીપત્તાથી નાની મોટી ગેરમવાના કારણે બુકી બની જાય છે. વધુમાં વધુ અને ઝડપથી નાણા કમાવા તેનું લક્ષ્ય છે. ધીરે-ધીરે તે માફિયાના જાળમાં ફસાય જાય છે અને મેચ ફિક્સિંગ કરવા લાગે છે.

તેજીથી નાણા કમાવાના કારણે અર્જુન તમામના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને પોલીસની નજરમાં પણ આવી જાય છે. અર્જુન જીવનના એક એવા પડાવ પર ઉભો રહી જાય છે જ્યાં તે પ્રેમ અથવા પૈસાની બદલે કોઈ એકની પસંદગી કરવાનો વારો આવે છે.

આખરે અર્જુન બન્નેમાંથી શું પસંદ કરશે ? જાણવા માટે જુઓ 'જન્નત'.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ટશન
સિર્ફ : લાઈફ લુક્સ ગ્રીનર ઑન ધ અધર સાઈડ.
શૌર્ય
વન ટૂ થ્રી
રેસ
વન ફાઇન મંડે
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - ખોટા ક્રોધ તથા ચિડીયાપણું થાય. માનસિક વૈચારિક તણાવ રહે. સમજી વિચારીને સ્વભાવને વિપરીત કામ કરવા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
સૌથી સસ્તુ અલ્ટ્રા પોર્ટેબલ લેપટોપ
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન અને એચસીએલ ઈંફોસિસ્ટમ્સે વિશ્વનું સૌથી સસ્તુ...
ટાટાને ખરાબ કાર બદલવાનો નિર્દેશ
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
સમીક્ષા - આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી...
આગળ વાંચો|ઘણું બધુ...