યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
રેસ
નિર્માતા : કુમાર એસ.તૌરાની, રમેશ એસ. તૌરાની નિર્દેશક : અબ્બાસ-મસ્તાન સંગીત : પ્રીતમ કલાકાર : સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, અનિલ કપૂર, બિપાશા બસુ, કૈટરીના કૈફ, સમીરા રેડ્ડી

ડર્બનમાં રહેનારા બન્ને ભાઈ રણવીર (સૈફ અલી ખાન) અને રાજીવ (અક્ષય ખન્ના) હોર્સ બ્રીડિંગનો વ્યવસાય કરે છે જેઓ હોર્સ રેસિંગમાં પણ ખ્યાતનામ બુકી છે. રણવીરને તેની સેક્રેટરી સોફિયા (કૈટરીના કૈફ) મનોમન ખુબ જ પ્રેમ કરે છે.

સોફિયાના પ્રેમથી અજાણ રણવીર ઉભરતી મોડેલ શાઈના (બિપાશા બસુ) ને પસંદ કરે છે. રણવીરનો ભાઈ રાજીવ દારૂડિયો છે. તે રાજીવને વાયદો કરે છે કે, જો તેના લગ્ન શાઈના સાથે થશે તો તે હમેશા હમેશા માટે દારૂને છોડી દે છે.

ભાઈ માટે રણવીર પોતાના પ્રેમનું બલીદાન આપે છે. લગ્ન બાદ શાઈનાને જાણ થાય છે કે, રાજીવ દારૂડિયો છે. રાજીવ તેને ખુબ દુ:ખ પહોંચાડે છે. રાજીવ લગ્ન બાદ પણ દારૂ પીવાનું ચાલું રાખે છે.

પરેશાન શાઈના અને રણવીર પરિસ્થિતિવશ એક-બીજાની નજીક આવી જાય છે. નાના ભાઈની પત્નીને મોટોભાઈ ચાહવા લાગે છે. રાજીવને શાઈના પર શક થવાં લાગે છે.

અચાનક એક મર્ડર થઈ જાય છે જેની તપાસ આર.ડી. (અનિલ કપૂર) પોતાની સેક્રેટરી મિની (સમીરા રેડ્ડી) સાથે શરૂ કરે છે. અહીંથી ફિલ્મમાં જોરદાર વણાંકો આવે છે અને ફિલ્મનો ઘટનાક્રમ એટલો તેજીથી ઘટે છે કે, તેનો અંદાજો લગાડવો મુશ્કેલ બની જાય છે કે, આગળ શું થવાનું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વન ફાઇન મંડે
યૂ, મી ઔર હમ
ક્રેજી 4
બ્લેક એંડ વ્હાઇટ
જોધા અકબર
માય નેમ ઇજ એંથોની ગોજાલ્વિસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ગોયલ જેટમાં 5 % ભાગીદારી વેચશે
જેટ એરવેજનાં પ્રવર્તક નરેશ ગોયલ કંપનીમાં પોતાની પાંચ ટકા ભાગીદારી...
મિત્તલ ભારત નહીં છોડે
ખનીજ તેલની કિંમતો રેકોર્ડ સ્તર પર
મનોરંજન
નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા...
આગળ વાંચો|ઘણું બધુ...