|
| વન ફાઇન મંડે |
નિર્માતા : જસ્મિન સરુપ્રિયા નિર્દેશક : મનુ ચૌબે સંગીત : સિદ્ધાર્થ શ્રીવાસ્તવ કલાકાર : શેખર સુમન, તનાજ કરીમ, ગૌરી કર્ણિક
શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા માટે જાય છે જે છેલ્લા શ્વાસ લઈ રહ્યાં છે. પિતાની ઈચ્છાને જોતા શ્યામરાવ તમામ ખરાબ કામોને છોડવાનું વચન આપે છે. એક સોમવારે શ્યામરાવ ડોનથી સામાન્ય વ્યક્તિ બની જાય છે અને પછી શરૂ થાય છે અનેક મુશ્કેલીઓ.
દિવસ દરમિયાન તેની મુલાકાત અલગ-અલગ વ્યક્તિઓ થાય છે. ગુસ્સેલ પત્નીથી તેનો સામનો થાય છે. તેની ગર્ભવતી બહેન તેને મૂર્ખ બનાવે છે જે હકીકતમાં ગર્ભવતી નથી.
લાલચી એકાઉન્ટ તેને મૂર્ખ બનાવાનો પ્રયત્ન કરે છે. એક એવી યુવતી તેની બહેન હોવાનો દાવો કરે છે જેને તેણે અગાઉ કદી પણ જોઈ નથી. જો કે, તે એક સીધો વ્યક્તિ બનો ગયો છે એટલે તેને કાયદાકીય મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે.
એક ડોનના રૂપમાં બધા પર હુકમ ચલાવનાર શ્યામરાવ સામાન્ય જીવન જીવવામાં કઠણાઈઓ અનુભવા લાગે છે. તેની આ પરિસ્થિતિને અહીં હાસ્યાત્મક રીતે રજૂ કરવામાં આવી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|